રેસિપી / પતંગ, દોરીની સાથે આ ચટપટો નાસ્તો ટેરેસ પર વધારશે ઉત્તરાયણની મજા

Try delhi Chaat For Snacks on Uttarayan Day, Simple Steps Recipe

જો તમે ઉત્તરાયણમાં ચીકી, ઊંધિયું, ખીચડાની મજાની સાથે કંઇક વિશેષ કરવા ઇચ્છો છો તો આ નાસ્તો તમારી મદદ કરી શકે છે. ટેરેસ પર પતંગ દોરીની સાથે આ એકલ દોકલ વાનગી તમારી ઉત્તરાયણની મજાને વધારી દે છે. તમે અગાઉથી તૈયારી કરીને તહેવારની મજા માણી શકો છો. તો નોંધી લો દિલ્હી ચાટની રેસિપી અને માણો લિજ્જત.

બ્રેકિંગ ન્યૂઝ