રેસિપી / બ્રેકફાસ્ટમાં પ્લાન કરી લો ગરમાગરમ કાકડીના થેપલા, ફરાળમાં પણ ચાલશે

try cucumber and sabudana thepla for healthy breakfast

બ્રેકફાસ્ટમાં જો ગુજરાતીઓને ગરમાગરમ થેપલા મળી જાય તો તેમની સવાર સુધરી જાય છે. પણ મોટાભાગે એવું બને છે કે થેપલાની વાત આવે એટલે પહેલા જ મેથી અને દૂધીનાં થેપલાનો જ વિચાર આવે છે. આજે આપણે વાત કરીશું કાકડીના થેપલાની.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ