રેસિપી / રવિવારને ખાસ બનાવશે મકાઈ અને પનીરની આ વાનગી, કરી લો ટ્રાય

Try Corn paneer Sabji on Sunday for winter Season

તમે મોલમાં કે કોઈ પણ ફરવાના સ્થળે જાઓ, એટલે તમને ત્યાં બાફેલી મકાઈ મળતી જ હોય છે. એમાં પણ મસાલા કોર્ન અને બટર કોર્ન જેવા ફ્લેવર પણ મળતા જ હોય છે. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે, હવે એવું નથી કે મકાઈ માત્ર ચોમાસામાં જ મળે. અમેરિકન મકાઈ અને કેટલીક દેશી મકાઈ તો બારેમાસ મળતી જ હોય છે. આવી જ સ્વાદિષ્ટ મકાઈનો સ્વાદ માણવો જો તમને ગમતો હશે તો, આજે બનાવી લો પનીરની સાથે મકાઈનો આ ખાસ ટેસ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ