રેસિપી / ચોમાસામાં માણી લો આ ગરમાગરમ પરંપરાગત ગુજરાતી વાનગીની મજા, બ્રેકફાસ્ટ બની જશે હેલ્ધી અને ટેસ્ટી

Try Corn Handavo Recipe For Rainy Season

ચોમાસાએ રંગ જમાવવાની શરૂઆત કરી છે ત્યારે માર્કેટમાં મકાઈ પણ આવી ચૂક્યા છે. જો તમે મકાઈની મદદથી ખાસ વાનગી બનાવવા ઈચ્છો છો તો તમે નાસ્તામાં કોર્ન હાંડવાની મજા માણી શકો છો. તો જાણી લો સિમ્પલ રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ