રેસિપિ / વરસાદની સીઝનમાં પહેલા ક્યારેય નહીં ખાધો હોય આ સ્વાદિષ્ટ હલવો, દાઢમાં રહી જશે સ્વાદ

Try corn halwa recipe For Rainy Season

વરસાદની સીઝન આવતા જ મકાઈની ડિમાન્ડ વધારે રહે છે. મકાઈના ભજિયા, રોલ, ખીચડી અને શેકેલા મકાઈની મજા માણી હશે પણ મકાઈનો સ્વાદિષ્ટ હલવો નહીં ખાધો હોય, તો કરી લો ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ