રેસિપી / બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો ગુણકારી કોથમીરના ગરમા ગરમ પરોઠા, હેલ્થને થશે અનેકગણો ફાયદો

Try Coriander Paratha Recipe For Breakfast and keep Health Well

રોજ રોજ સવારના નાસ્તામાં શું બનાવવું તે પણ એક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો મળે તો સવાર સુધરી જાય છે. તો આ હેતુથી બનાવી લો કોથમીરના પરોઠા. જે બ્રેકફાસ્ટની સાથે બાળકોના ટિફિન માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ