રેસિપી / બ્રેકફાસ્ટમાં પરાઠાને આપો આ નવો ટ્વિસ્ટ, બાળકો અને મોટેરાંઓ બે હાથે ખાશે, નહીં ભૂલાય સ્વાદ

Try Carrot Paratha Recipe for Winter   season

શિયાળો બરોબર ચઢી રહ્યો છે ત્યારે હવે માર્કેટમાં ગાજર દેખા દઈ રહ્યા છે. જો તમમે ગાજરના હલવા સિવાય કોઈ વાનગી બનાવવાનું ન જાણતા હોવ તો અમે આજને માટે લાવ્યા છીએ ગાજરના પરાઠા. આ પરાઠા હેલ્ધી હોવાની સાથે સાથે તમારા રોજિંદા પરાઠાને નવો ટ્વિસ્ટ પણ આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ