રેસિપી / માર્કેટમાં મળતી દૂધીમાંથી બનાવી લો આ સ્વીટ ડિશ, વાળ અને હાર્ટની સમસ્યામાં કરે છે ફાયદો

Try Bottle gourd Halwa for winter season

તહેવારની સીઝન આવી ચૂકી છે. જો તમે સરળતાથી અને ઘરે જ પૌષ્ટિક મિઠાઇ બનાવવા ઇચ્છો છો તો તમે આ દૂધીના હલવાને ટ્રાય કરી શકો છો. ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ હલવો તમે ઝડપથી બનાવી શકો છો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નાના મોટાં દરેક લોકોને પસંદ આવે છે. તેને તમે લગભગ એક અઠવાડિયા સુધી સાચવીને રાખી શકો છો. તો નોંધી લો સરળ રેસિપિ અને આજે જ બનાવો દૂધીનો હલવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ