રેસિપી / કૅલ્શિયમનો બેસ્ટ સોર્સ છે કેળાઃ બનાવી લો આ સ્વીટ ડિશ, મોઢામાં વળગશે સ્વાદ

Try Banana Vedmi At Home and Be healthy

કહેવાય છે કે કેળા એ કેલ્શિયમનો બેસ્ટ સોર્સ હોય છે. કોઈ પણ ઋતુમાં કેળાને તમે તમારા આહારમાં લઈ શકો છો. કેળામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેમાંથી પ્રોટીન, વિટામીન્સ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ