રેસિપી / શિયાળાની શરદીને દૂર કરશે આ ખાસ યમ્મી અને ટેસ્ટી હલવો, આજે જ કરો ટ્રાય

Try Bajara Halwa For Winter Seaso To avoid Cold

શિયાળાની સિઝનમાં બાજરીની મજા અલગ જ છે. તેમાં તમે આ બાજરીનો હલવો ખાશો તો તે શરીરને તાકાત અને ગરમી આપે છે. શરદી થાય તો તેમાં આ હલવો લાભદાયી ગણાય છે. દવાની આવશ્યકતા રહેતી નથી. ગરમાગરમ અને ટેસ્ટી હલવો સ્વાદ અને હેલ્થને માટે બેસ્ટ ગણવામાં આવે છે. તો નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડામાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ