VIDEO / જ્યારે બચ્ચન સાહેબે KBCમાં પૂછ્યુ કે 'રસોડે મે કૌન થા' ત્યારે...

TRUTH OF VIRAL VIDEO RASODE ME KON THA

સાથ નિભાના સાથિયા શૉના વાયરલ વીડિયો રસોડેમે કોન થા આજકાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કોકિલાબેનના ડાયલોગને યશરાજ મુખાતેએ મ્યૂઝિક સાથે રિમેક કર્યુ છે. આ વીડિયો બધાના મોઢે ચડી ગયો છે. ત્યારે નેટફ્લિક્સ પણ તેમાંથી બાકાત નથી રહ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ