રણનીતિ / ભારત ચીનની મધ્યસ્થી કરાવવા ટ્રમ્પ કેમ ઉતાવળા? અમેરિકા ચીન ઉપર લગામ લગાવવા માટે છે આતુર

 Trumps willingness to harness peace over indo china stand off contains special strategy

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓફર કરી છે.જેને ભારત સ્વીકારે તેવી કોઇ શકયતા નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવને જોતા આ કોઈ આશ્ચર્યની વાત નથી. આ પહેલા ટ્રમ્પે વારંવાર કાશ્મીરમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ભારતના સાફ સાફ ઇનકાર પછી, ટ્રમ્પે પોતાનો સૂર બદલ્યો હતો અને કહ્યું કે મધ્યસ્થી ત્યારે જ શક્ય છે જ્યારે બંને દેશો તે માટે તૈયાર હોય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ