કોરોના સંકટ / કોરોના વેક્સીનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, કહ્યું જલ્દી શરૂ કરાશે ડિલિવરી

trumps big announcement about corona vaccine delivery will start next week

અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સાર્વજનિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ ગુરુવારે ટ્રમ્પે વિદેશમાં રહેતા અમેરિકીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા હતા. આ સમયે તેઓએ કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી અને સાથે જ કહ્યું કે આવનારા અઠવાડિયાથી જ કોરોના વેક્સીનની ડિલિવરી શરૂ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ