ભડકેલા ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું- મૂર્ખ ના બનો, નહીં તો.... | Trump wrote a letter to Erdogan telling him do not be a fool

સીરિયા / ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું- મૂર્ખ ના બનો, નહીં તો....

Trump wrote letter to Erdogan telling him do not be a fool

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને રજબ તૈયબ અર્દોઆનને એક પત્ર લખીને ચેતવણી આપી છે. ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે 'મુર્ખ ના  બનો, ભાનમાં આવી જાવ.. નહીંતો કાર્યવાહીને લઇને તૈયાર રહો'. ટ્રમ્પ દ્વારા આ પત્ર ત્યારે લખવામાં આવ્યો છે જ્યારે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફોન કરીને અર્દોગનને સીરીયા સંઘર્ષના નિરાકરણની સુચના આપી. આ સાથે અર્દોગનને મોસ્કો આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ