ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કેમ છો ટ્રમ્પ / ટ્રમ્પ અમદાવાદ બાદ એ જગ્યાની મુલાકાત લેશે જેના નામ પરથી પોતાનો કસીનો પણ છે

Trump will visit Ahmedabad after the place by which he has a casino

થોડાક સમય પહેલા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. જ્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવવાના છે. જ્યારે ટ્રમ્પના આગમન અને સ્વાગત માટે અત્યારથી જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ