Kem Cho Trump / સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ટ્રમ્પ

trump will be the first us president who visit gandhi ashram

અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ ભારત  પ્રવાસ દરમિયાન અમદાવાદની મુલાકાત લેવાનાં છે. તેઓ આ દરમિયાન સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે.  તેઓ 15 મિનિટ સુધી આશ્રમમાં રોકાવાનાં છે. અત્યાર સુધીમાં 5 દેશોના પ્રમુખોએ આશ્રમની મુલાકાત લીધી છે પણ સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ