US / ટ્રમ્પની ચેતવણી : બીજી વખત ઈરાન હુમલો કરવાની ભૂલ ન કરે, હમણાં જ આની કરી છે ખરીદી

trump warns iran not to make the mistake of attacking again will respond strongly

કુર્દ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાની (General Qasem Soleimani)ના મોત બાદ ઇરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. જનરલ સુલેમાનીના મોત બાદ જે પ્રકારે ઇરાક (Iraq)ની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવતા હુમલો કરવામાં આવ્યો છે. તેના પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે, તેઓ ફરી વાર હુમલાની ભૂલ ન કરે. 

બ્રેકિંગ ન્યૂઝ