આ હોટલમાં રાત્રિ રોકાણ કરશે ટ્રમ્પ, એક દિવસના ભાડામાં મોંઘીદાટ કાર આવી જાય | Trump to stay at ITC Mauryas Chanakya Suite

PHOTOS / આ હોટલમાં રાત્રિ રોકાણ કરશે ટ્રમ્પ, એક દિવસના ભાડામાં મોંઘીદાટ કાર આવી જાય

Trump to stay at ITC Mauryas Chanakya Suite

જગત જમાદાર આજથી 2 દિવસના ભારતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે કાર્યક્રમમાં હાજરી આપીને આગ્રા જવા રવાના થયા છે. આ સાથે જ તેઓ આગ્રાના તાજના દિદાર કરીને તેઓ આજે દિલ્હીમાં રોકાણ કરવાના છે. ત્યારે તેઓ હવે કઇ હોટલમાં રોકાવાના છે તેની તસવીરો જોવા જે છે. નોંધનીય છે કે, ટ્રમ્પ પરિવાર દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલી ITC Maurya હોટલમાં રાત્રિ રોકાણ કરવાના છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ