અમેરિકા / 'ઘણું ખરાબ થશે, ચેતાવણી નહીં ધમકી સમજો' નવા વર્ષના પહેલા દિવસે ટ્રમ્પની આ દેશ સામે ગર્જના

Trump threatens Iran with big price to pay over US embassy attack

નવા વર્ષના પહેલા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનને ધમકી આપવામાં આવી છે. ઇરાકના બગદાદમાં આવેલ અમેરિકાના દૂતાવાસની બહાર ઇરાનના હજારો સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન દૂતાવાસ પર પથ્થર ફેંકવામાં આવ્યાં, દિવાલ પર ચઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ