સોશિયલ મીડિયા / ભારત પ્રવાસ પહેલાં ટ્રમ્પ બન્યાં 'બાહુબલી', વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Trump shares video of himself as ‘Bahubali’, says he looks forward to meeting his ‘friends’ in India

ડોનાલ્ડ ટ્રમ્પ સોમાવરે ભારત પ્રવાસે આવશે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેટલો ઉત્સાહ દેશવાસીઓમાં છે એટલો જ હરખ રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં પણ દેખાઈ રહ્યો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર એક વીડિયો રીટ્વીટ કરીને ભારતનાં લોકોને મળવાની ઉત્સુકતા દર્શાવી છે જે બાદ તેમનું ટ્વીટ અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ટ્રમ્પ બાહુબલીની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ