મહામારી / અમેરિકામાં કોરોનાના કારણે એક લાખના મોત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રિય રમતમાં મશગુલ

Trump seen golfing at his Virginia club amid pandemic as COVID-19 deaths in US near 1 lakh

દુનિયાભરમાં કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે અમેરિકામાં કોરોનાનાં કારણે મૃત્યુઆંક એક લાખને પાર થઇ ગઈ છે. કોરોનાનાં કહેર વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ગોલ્ફ રમતા નજરે પડ્યા હતા. જે બાદ અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના મુદ્દે ગંભીરતા મુદ્દે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ