Coronavirus / ટ્રમ્પનો યુ ટર્ન; કહ્યું ૧ લાખથી ઓછા મોત સરકારની સારી કામગીરી ગણાશે; વિશ્વભરમાં મૃત્યુ આંક 36000ને પાર

Trump says keeping US Covid-19 deaths to 100,000 would be a ‘very good job’

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર 199 દેશોમાં ફેલાયો છે. વિશ્વના 759,302 લોકો કોરોના ગ્રસ્ત છે. તો 36,432 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે. બીજી તરફ સારી વાત એ છે કે 159,415 લોકો કોરોના વાયરસને હરાવી સાજા થઈ ગયા છે. અત્યારે 563,455 એક્ટિવ કેસ છે. ઈટલીમાં મૃત્યુ આંક 11,591 પહોંચ્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકામાં રવિવારે પહેલું મોત નિપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ