મહામારી / અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દુનિયા ચોંકી ગઈ, જુઓ વૅક્સિનને લઈને શું કહ્યું

trump says great news on corona vaccines

વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે રસી અંગે સારા સમાચાર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ