નિવેદન / ટ્રમ્પનું ચીનને લઈને ફરી એવું નિવેદન આવ્યું કે ડ્રેગન છંછેડાશે, કહ્યું આખા વિશ્વને...

trump says china has caused great damage to the united states and rest of the world

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને મહામારીને લઇને ફરી એકવખત ચીન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, ચીને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સહિત સમગ્ર દુનિયાને ભયાનક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે જણાવ્યું કે, દુનિયાને કોરોના મહામારી આપવાની સંપૂર્ણ જવાબદારી ચીને જ ઉપાડવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ