સહાય / ટ્રમ્પે કહ્યું અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે, કોરોના સંકટમાં આ ડોનેટ કરવાની જાહેરાત કરી

trump said united states will donate ventilators to our friends in india

કોરોનાની લડતમાં હવે અમેરિકા ભારતની મદદે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારતને વેન્ટિલેટર્સ આપશે. આ સિવાય ભારત અને અમેરિકા બંને સાથે મળીને વેક્સીન પણ બનાવી લેશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ભારતે અમને દવાઓ આપી હતી તો અમે વેન્ટિલેટર્સની મદદ કરીને મિત્રતા નીભાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ