ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નારાજગી / અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટે મચાવ્યો હોબાળો, પાર્ટીના નેતાઓએ આપી આ સલાહ

Trump Reveals The Name Of The Alleged Whistleblower On Twitter

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમની પર આરોપ છે કે ટ્રમ્પે તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા ચાલવાની શરૂઆત કરનારા વ્હિસલબ્લોઅરના નામનો ખુલાસો કરી દીધો છે. અમેરિકાના કાયદા પ્રમાણે કોઈપણ કૌભાંડને બહાર લાવનાર વ્હિસલબ્લોઅરનું નામ સામે ન આવે તે માટે તેને કાયદાકીય રક્ષણ મળેલુ હોય છે, પણ ટ્રમ્પે આ કાયકાનું ઉલ્લંઘન કરી નાખ્યું. એટલે ટ્રમ્પની પાર્ટીના નેતાઓએ જ ટ્રમ્પને સંયમ રાખવાની સલાહ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ