અચરજ / ટ્રમ્પનો ગજબ અંદાજ! શેર કરી બોક્સરના લૂકમાં ખાસ ટ્વીટ

Trump posted a picture of himself as Rocky No one knows what to make of it

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાની એક એડિટેડ ફોટો ટ્વિટ કરી હતી. જેમાં તેઓ એક બોક્સરના રૂપમાં જોવા મળી રહ્યા છે. તેઓએ આ ફોટોની સાથે કોઈ કેપ્શન લખ્યું નથી, તેમ છતાં આ ફોટોને લઈને અચરજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 1982માં આવેલી ફિલ્મ 'રોકી 3'ના પ્રચારમાં આ ફોટો ઉપયોગમાં લેવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ