અમેરિકા / આખરે ટ્રમ્પે માની હાર, કહ્યું પરિણામથી ખુશ તો નથી પરંતુ 20 જાન્યુઆરીએ પદ છોડી દઈશ

trump pledges an orderly transfer of power to biden

અમેરિકન કોંગ્રેસ દ્વારા જો બાઈડનના પ્રેસિડેન્ટ ઈલેક્ટ પસંદ થવા પર સંવૈધાનિક મોહર લાગ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન જારી કરી પોતાની હાર સ્વીકારી લીધી છે. ટ્રમ્પે નિવેદન જારી કરી કહ્યું કે તેમના ઐતિહાસિક અને પહેલા રાષ્ટ્રપતિ કાર્યકાળનો અંત છે. હું ચૂંટણીના આ પરિણામોથી સંપૂર્ણ રીતે અસહમત છું. પરંતુ 20 જાન્યુઆરીએ સત્તાનું હસ્તાંતરણ યોગ્ય રીતે થઈ જશે.

બ્રેકિંગ ન્યૂઝ