અમેરિકા / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને USની કોર્ટે 20 લાખ ડોલરનો ફટકાર્યો દંડ

Trump ordered to pay 2 million dollar to charities over misuse of foundation, court documents say

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ન્યૂયોર્કની એક કોર્ટે 20 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ  પર પોતાના ફાઉન્ડેશન એવા ટ્રમ્પ ફાઉન્ડેશનનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ સાબિત થયો છે.  જેને લઇને કોર્ટે ભારતીય ચલણ મુજબ 14 કરોડ 27 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ