આશા / 2 દિવસની મુલાકાતે આવી રહેલા ટ્રમ્પ ભારત સાથે કરશે આ મોટી સમજૂતીઓ

Trump India visit Major trade deal between India and US

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યાં છે. ભારતીય ઉદ્યોગ જગતને આશા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ મહિનાના અંતમાં યોજાનારી ભારત મુલાકાતમાં અનેક મુદ્દે સમજૂતિ-કરાર કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ