વિવાદ / ડોનાલ્ડ ટ્રમ્પે કરી એવી હરકત કે એટર્ની જનરલે કહ્યું, રાષ્ટ્રપતિ કહેવામાં શરમ આવે છે

Trump goes without mask at michigan ford plant

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક ન પહેરવાને લઇને એકવાર ફરી વિવાદમાં ફસાયાં છે. મિશીગનના એટર્ની જનરલે ડાના નેસલે એક વિવાદીત ટિપ્પણીમાં જણાવ્યું કે ટ્રમ્પેને અમેરિકાના રાષ્ટ્રપતિ કહેવામાં શરમ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ