વેપાર / મોદી અહીં PM બન્યાં અને ત્યાં ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, ભારતને કર્યું આ યાદીમાંથી બહાર

Trump to end trade privileges for India on June 5

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશેષ પસંદગીવાળા દેશોની યાદીમાંથી બહાર કરી દીધું છે. આ નિયમ 5 જૂનથી લાગુ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે ભારત તરફથી એ ખાતરી મળી રહી નહોતી કે તેઓ પાતાના માર્કેટમાં અમેરિકાના ઉત્પાદનોને બરાબર છુટ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ