નમસ્તે ટ્રમ્પ / આજે 11:40 વાગ્યે ભારત પહોંચશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર કરશે સ્વાગત્

trump departure for indian two days visit with melania

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ભારત યાત્રા માટે રવાના થઇ ગયા. આજે(સોમવાર) 11:40 વાગ્યે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત્ કરશે. જો કે આ પહેલા તેમણે યૂએસમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે. તેઓ આ પ્રવાસને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ