આયાત ડ્યૂટી / ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા, ભારતને કહ્યું હવે વધુ મૂર્ખ નહીં બનીએ

Trump demands India reduce Harley tariffs to ZERO

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારતે અમેરિકાના મોટરબાઇક પર આયાત ડ્યૂટી (Import Duty) 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધી છે, તો પણ આ વધારે છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમના માટે આ સ્વીકાર કરવા યોગ્ય નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ