ભંગાણ / ચીને અમેરિકાને કહ્યું મોઢું બંધ રાખો, ટ્રમ્પનો પારો છટકતા હવે સબક શીખવાડવા લઈ શકે આ મોટો નિર્ણય

Trump considering to cancel the trade deal secured with china in Jan amid coronavirus accusations

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કોરોના વાયરસનો આરોપ લગાવ્યો છે તો ચીને સીધું ચોપડતા અમેરિકાને પૂછ્યું છે કે લેબમાંથી કોરોના ફેલાયો હોય તેના પુરાવા હોય તો બતાવો નહીંતર મોઢું બંધ રાખો. હવે લાલઘુમ થયેલા ટ્રમ્પ આ વર્ષે ચીન સાથે મહામહેનતે કરેલી અબજો ડોલરની વ્યાપારી સમજૂતી સ્થગિત કરી દે તેવી આશંકા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ