બિઝનેસ / આખરે ટ્રમ્પે લીધો એવો મોટો નિર્ણય કે ચીનના અર્થતંત્રને લાગશે મોટો ઝટકો

trump confirms pulling out us pension fund chinese stock market may collapse

કોરોના સંક્રમણના કારણે વિશ્વભરમાં હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યાં ચીન અને અમેરિકાના સંબંધો વધુ વણસી રહ્યા છે. ચીન પર લાલઘૂમ થયેલા અમેરિકાએ હવે પગલા લેવાની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ જે નિર્ણય લીધો છે તેનાથી ચીનના સ્ટોક માર્કેટનું કચ્ચરઘાણ નીકળી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ