Video / અમેરિકા ચૂંટણી : ટ્રમ્પના કેમ્પેનમાં છવાઈ ગયા PM મોદી, જુઓ વીડિયો

Trump Campaign Releases 1st Commercial Featuring PM Modi to Woo Indian-American Voters

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે અને બંને પાર્ટીઓ પોત-પોતાના ખાતામાં વધુને વધુ વોટ લેવા માટે ભારતીયોને ખુશ કરવા અને વોટ લેવા પડાપડી કરી રહ્યા છે. એવામાં ભારતીય મૂળના વોટરને ખુશ કરવા માટે પીએમ મોદીનો સહારો લેવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ