Coronavirus / ડોનાલ્ડ ટ્રમ્પે લોકડાઉન કરનારા ગવર્નરને હટાવવાનું આહ્વાન કર્યુ, USAમાં 7 હજાર સ્વાસ્થ્યકર્મીઓનાં મોત

Trump calls for removal of governor Who support lockdown, 7,000 health worker deaths in USA

અમેરિકાના ત્રણ રાજ્યોમાં પ્રદર્શનકારી આ અઠવાડિયે પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. આમાં સૌથી મોટું પ્રદર્શન મિશિગનમાં થયું હતુ. જેમાં 3 હજાર પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. ટ્રમ્પે પ્રતિબંધમા છુટછાટ આપવાનો નિર્ણય અધિકારીઓ પર છોડ્યો છે. જ્યારે તેમણે દેશને સ્ટેપ બાય સ્ટેપ ખોલવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. અહીં 24 કલાકમાં 1840 મોત થયા છે તો 28641 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કુલ કેસ 738,913 , મોત 39,015 અને સાજા થનારની સંખ્યા 68,285 છે. જ્યારે હજું 631,613 એક્ટિવ કેસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ