કાર્યવાહી / ટ્રમ્પે તુર્કી પર લગાવ્યાં પ્રતિબંધ, કહ્યું- તેની અર્થવ્યવસ્થા બરબાદ કરી દઇશું

Trump asks Turkey for ceasefire and orders sanctions as violence escalates

સિરીયાના વિસ્તારમાં કરેલા હુમલાને લઇને અમેરિકાએ તુર્કીને ઝટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ચેતવણી આપતાં કહ્યું હતું કે તુર્કી પોતાના હુમલા રોકી દે નહીં તો બરબાદ કરી નાંખવામાં આવશે. જેને લઇને ટ્રમ્પે તુર્કી વિરુધ્ધ કાર્યવાહી કરતાં ટેરિફ વધારા સાથે કેટલાંક પ્રતિબંધ લગાવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ