દાવો / ટ્રમ્પ અને જિનપિંગ 'દોસ્તી'નો મોટો ખુલાસો, ભારતને લાગી શકે છે ઝટકો

Trump asked China’s Xi to help him win reelection, SAYS Bolton book

અમેરિકામાં ચૂંટણી માથે છે ત્યારે પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટનના એક દાવાથી અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાનાં રાષ્ટ્રપતિએ વર્ષ 2020ની ચૂંટણી જીતવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી મદદ માંગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ