કાર્યવાહી / પ્રેગનન્ટ મહિલાઓને લઇ ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમ, નહીં મળે હવે આ વિઝા

Trump Administration Targets 'Birth Tourism'

વિદેશી ગર્ભવતી મહિલાઓને અમેરિકા આવતી રોકવા માટેના આયોજનનો હવે ટ્રંપ સરકારે અમલ કરી દીધો છે . અમેરિકી સરકારે જાહેરાત કરી દીધી છે કે, અન્ય દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓને ટેમ્પરરી વિઝીટર વિઝા આપવામાં આવશે નહીં. તો શા માટે અમેરિકાને બર્થ ટુરિઝમ પર પ્રતિબંધ મૂકવાની પડી ફરજ અને આનાથી ગર્ભવતી મહિલાઓની અમેરિકી યાત્રા હવે કઈ રીતે બની શકે છે મુશ્કેલ તે ખરેખર રસપ્રદ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ