ત્રાસ / 2020માં કોરોનાની સાથે સાથે ગુજરાતીઓનો આ માથાનો દુઃખાવો વધ્યો, સૌથી વધુ કૉલ ગુજરાતમાં આવ્યાં

Truecaller reveals Gujarat receives highest spam calls in India

ભારતમાં 2020માં  ગયા વર્ષ કરતા સ્પામ કોલ્સની સંખ્યામાં 34% જેટલો ઘટાડો થયો હતો. જો કે ભારતમાં સૌથી વધુ સ્પામ કોલ્સ ગુજરાત રાજ્યમાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ