નવું ફીચર / ફોન રિસીવ કરતાં પહેલાં જ જાણી શકાશે કે તમને કેમ કોલ કર્યો છે, Truecallerમાં આવ્યું આ જોરદાર નવું ફીચર

truecaller brings new call reason feature to let you know why someone is calling you

Truecaller એક એની એપ છે જે આજના સમયમાં લગભગ દરેકના ફોનમાં હોય છે. આ એપ યુઝર્સને એવા કોન્ટેક્ટ નંબર્સની જાણકારી આપે છે, જે તમારા ફોનમાં સેવ હોતા નથી. હવે કંપની યુઝર્સ માટે એક એવો ફીચર લઈને આવી રહી છે કે કોલ રિસીવ કરતાં પહેલાં જ તમને ખબર પડી જશે કે કોલ કેમ કરવામાં આવી રહ્યો છે. કંપની આ ફીચરને એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગ્લોબલ રોલઆઉટ કરી રહી છે. Truecallerએ ત્રણ નવા ફીચર્સ કોલ રીઝન, શેડ્યૂલ એસએમએસ અને એસએમએસ ટ્રાન્સલેશન રોલઆઉટ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ