લાંચ / જુઓ દર વર્ષે 48000 કરોડની લાંચ પોલીસને કોણ આપે છે, આ રાજ્ય પ્રથમ ક્રમે

Truck Drivers And Owners Pay Rs 48,000 Crore Annually In Bribes On Indian Roads

દેશની સડકો પર લાંચની રમત ખુલ્લેઆમ રમાઈ રહી છે. આ રમત એટલી મોટી છે કે તેણે અનેક ઉદ્યોગોથી થનારી કમાણીને પણ પાછળ રાખી છે. એક ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે ટ્રક ડ્રાઈવરો દર વર્ષે પોલીસવાળાને 48000 કરોડ રૂપિયાની લાંચ આપે છે. ઉલ્લેખનીય છે કે ગુવાહાટીમાં સૌથી વધારે ટ્રક ડ્રાઈવરો લાંચ આપીને પોતાનું કામ કરાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ