Gujarat Election 2022: / ગુજરાત ચૂંટણી પર KCRની નજર: મોદીના ગઢમાં નવી પાર્ટી સાથે ઝંપલાવે તેવી શક્યતા, નવાજૂનીનાં એંધાણ

trs president k chandrasekhar rao may enter poll fray in karnataka and gujarat election 2022

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે. જો કે હવે એક એવા સમાચાર આવ્યા છે જેનાથી આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બને તેવી શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ