ઍનાલિસિસ / TRP કૌભાંડનો પર્દાફાશ Arnab Goswami નું સપનું ચકનાચૂર

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી અને BARCના પૂર્વ ચેરમેનની વોટસએપ ચેટ વાયરલ થઇ હતી. પુલવામા હુમલાને કારણે અમારી TRP નવી ઉંચાઈએ પહોંચી હોવાનો ચેટમાં ઉલ્લેખ કર્યો હતો. TRP કૌભાંડનો પર્દાફાશ અર્નબ ગોસ્વામીનું સપનું ચકનાચૂર થયું છે. ત્યારે આ TRP વિવાદ અંગે વધુ જાણો Analysis With Isudan Gadhviમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ