કૌભાંડ / TRP Scam મુદ્દે BARC Indiaએ આ ન્યૂઝ ચેનલોના રેટિંગ પર લગાવ્યો 12 અઠવાડિયાનો પ્રતિબંધ

trp scam barc to pause weekly ratings for news channels

TRP રેટિંગ એજન્સી BARCએ સોમવારે ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ પર આવનારા 3 મહિના માટે પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે તે ફેક રેટિંગના સમાચારો અને દાવાઓની વચ્ચે પોતાની સમીક્ષા કરશે. BARCએ કહ્યું કે ન્યૂઝ જોનરની સાથે BARC તમામ સમાચાર ચેનલો માટે ઈન્ડિવિઝ્યૂઅલ વીકલી રેટિંગ જાહેર કરવાનું બંધ કરી દેશે. BARC ટેક કોમની દેખરેખમાં વેલિડેશન અને ટ્રાયલને લઈને આમાં લગભગ 8-12 અઠવાડિયા લાગવાની આશા છે. BARCનું કહેવું છે કે BARC રાજ્ય અને ભાષા અંતર્ગત દર્શકોના ન્યૂઝ જોનરનું વીકલી એન્ટિમેટ આપતી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ