નિર્ણય / હવે બજાજના પગલે પારલેજી પણ, ન્યૂઝ ચેનલના TRP વિવાદ વચ્ચે જાહેરાત આપવા મુદ્દે લીધો મોટો નિર્ણય

trp rating scam parle g biscuits decide not to advertise on news channels that broadcast toxic content

મુંબઈ પોલિસે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP)ની છેડછાડ કરનારાનો ભાંડો ફોડવાનો દાવો કર્યો છે. આ પછી પ્રમુખ જાહેરાત આપનારા અને મીડિયા એજન્સીઓનું કહેવું છે કે તેમની પર બારીક નજર રખાઈ રહી છે. એવામાં પારલેના ઉત્પાદન કરનારી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે હવે પારલેજી બિસ્કિટની જાહેરાત ટીવી પર નહીં કરે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતની જાણકારી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ