રાજનીતિ / ત્રિપુરાના CMએ આપ્યું રાજીનામું : મહાભારતમાં પણ ઈન્ટરનેટ અને સેટેલાઈટ હતું તેવા નિવેદનથી આવ્યા હતા ચર્ચામાં

Tripura Chief Minister Biplab Kumar Deb resigns

ત્રિપુરામાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે, રાજ્યના મુખ્યમંત્રી બિપ્લબ દેવે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ