બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં તૃપ્તિ ડિમરીનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ ખૂબસૂરત તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં તૃપ્તિ ડિમરીનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ ખૂબસૂરત તસવીરો

Last Updated: 03:06 PM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બૉલીવુડ અભનેત્રીઑ પોતાની ગ્લેમરસ ફોટોસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરતી હોય છે. તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી તૃપ્તિ ડમરીએ પોતાન ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક  ગ્લેમરસ ફોટોસ શેયર કરી છે. જુઓ ફોટોસ.

1/5

photoStories-logo

1. તૃપ્તિ ડમરી

બોલીવુડ અભિનેત્રી તૃપ્તિ ડમરીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક ફોટોસ શેયર કરી છે, જેમાં વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જબરદસ્ત પોઝ

ઓફ વ્હાઇટ આઉટફિટમાં તૃપ્તિએ લાઈટ મેકઅપ, ખાસ અંદાજમાં બાંધેલા વાળ, સ્ટાઇલિશ બ્રેસલેટ અને બુટ્ટીની સાથે જબરદસ્ત પોઝ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફોટોસ વાયરલ

તેમની મનમોહિ લે તેવી અદાઓએ ફેન્સને ઘાયલ કર્યા છે અને તેમની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિકી વિદ્યા કા વો વાલા વિડીયો

તૃપ્તિ હાલના દિવસોમાં આગામી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વિડીયો' ને લઈને ખૂબ ચર્ચામાં છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 11 ઓકટોબરે

આ ફિલ્મ 11 ઓકટોબરે રિલીઝ થવાની છે, અને ફેન્સ તૃપ્તિની આ નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Tripti Dimri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ